Team Chabuk-Gujarat Desk: ભાજપે વિધાનસભાની ચૂંટણી માટે 160 બેઠકો પર મૂરતિયાના નામ જાહેર કર્યા છે. 160માંથી કુલ 14 બેઠકો પર મહિલા ઉમેદવારને મેદાને ઉતારાયા છે. જેઓ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ સામે ચૂંટણી લડશે. ઉમેદવારોનું નામ જાહેર થતાં જ પ્રચારના કામે લાગી ગયા છે. સાથે જ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તો બીજી તરફ ઉમેદવારોના નામ જાહેર થતાં તેમના સમર્થકોએ પણ ખુશી વ્યક્ત કરી હતી તેમજ ઢોલ નગારા અને આતસબાજી કરી મોવડી મંડળના નિર્ણયને વધાવી લીધો છે.
ભાજપના મહિલા ઉમેદવાર
લિંબાયત – સંગીતા પાટીલ

જામનગર ઉતર – રિવાબા જાડેજા

ગોંડલ – ગીતાબા જાડેજા

વઢવાણ – જીજ્ઞાબેન પંડ્યા

મોરવાહડફ – નિમિષા સુથાર

વડોદરા – મનીષા વકીલ

રાજકોટ ગ્રામ્ય – ભાનુબેન બાબરિય

ગાંધીધામ – માલતીબેન મહેશ્વરી

રાજકોટ પશ્ચિમ – ડો.દર્શિત શાહ

નરોડા – ડૉ.પાયલ કુકરાણી

ભાજપે 14 મહિલા ઉમેદવારોને આપી ટિકિટ
ગાંધીધામ- માલતીબેન મહેશ્વરી
વઢવાણ- જિગ્નાબેન પંડ્યા
રાજકોટ પશ્ચિમ- ડૉ. દર્શિતા શાહ
રાજકોટ ગ્રામીણ- ભાનુબેન બાબરિયા
ગોંડલ- ગીતાબા જાડેજા
જામનગર ઉત્તર- રિવાબા જાડેજા
નાંદોદ- ડૉ. દર્શનાબેન દેશમુખ
લિંબાયત- સંગીતાબેન પાટિલ
બાયડ- ભીખીબેન પરમાર
નરોડા- ડૉ. પાયલબેન કુકરાણી
ઠક્કરબાપા નગર- કંચનબેન રાદડિયા
અસારવા- દર્શનાબેન વાઘેલા
મોરવા હડફ- નિમિશાબેન સુથાર
વડોદરા શહેર- મનીષાબેન વકિલ
તાજેતાજો ઘાણવો
- ગુજરાતના તમામ રોડ રસ્તાઓ યુદ્ધના ધોરણે રિપેર કરવા મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
- મોરબીમાં ભાજપનો ગઢ ગણાતા વિસ્તારમાં સુવિધા ન મળતાં લોકોએ કહ્યું- હવે વિસાવદરવાળી કરવી પડશે
- ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ, 6 દિવસ વરસાદ ભુક્કા બોલાવશે
- પીઠ અને શૉલ્ડરની બેસ્ટ એક્સસાઈઝ – બેન્ટ ઓવર રૉ એક્સસાઈઝ
- Writer’s odyssey: લખાયેલું સઘળું સાચું અને સાચું બધું કાલ્પનિક