HomeતાપણુંGujarat Election 2022: કૉંગ્રેસની ત્રીજી યાદી જાહેર, એક બેઠક પર કૉંગ્રેસે બદલ્યા...

Gujarat Election 2022: કૉંગ્રેસની ત્રીજી યાદી જાહેર, એક બેઠક પર કૉંગ્રેસે બદલ્યા ઉમેદવાર, જાણો

Team Chabuk-Political Desk: ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે સાત ઉમેદવારની ત્રીજી યાદી જાહેર કરી છે. કૉંગ્રેસે ઈન્દ્રનીલ રાજ્યગુરુને રાજકોટ ઈસ્ટમાંથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ધારી બેઠક પરથી ડો. કિર્તી બોરીસાગરને ટિકિટ આપવામાં આવી છે. વઢવાણથી તરુણ ગઢવીને ટિકિટ આપી છે. રાપરથી બચુભાઈ અરેઠીયાને ટિકિટ આપી છે. નવસારીથી દીપક બારોટને ટિકિટ આપી છે. નાંદોદથી હરેશ વસાવાને ટિકિટ આપવામાં આવી છે. ગણદેવીથી કૉંગ્રેસે ઉમેદવાર બદલ્યા છે પહેલા શંકર પટેલને ટિકિટ આપી હતી હવે અશોક પટેલને ટિકિટ આપવામાં આવી છે.

કૉંગ્રેસની ત્રીજી યાદી જાહેર

ઈન્દ્રનીલ રાજ્યગુરુને રાજકોટ પૂર્વથી ટિકિટ
ધારીથી ડૉ.કિરીટ બોરીસાગર
વઢવાણથી તરુણ ગઢવીનું નામ
રાપરથી ભચુભાઈ અરેઠીયાને ટિકિટ
નવસારીથી દીપક બારોટને ટિકિટ
નાંદોદથી હરેશ વસાવાને ટિકિટ
ગણદેવીથી અશોક પટેલને ટિકિટ

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments