HomeતાપણુંGujarat Election Result Live Update: ચૂંટણીના પરિણામની દરેક અપડેટ જોતા રહો..

Gujarat Election Result Live Update: ચૂંટણીના પરિણામની દરેક અપડેટ જોતા રહો..

Team Chabuk-Political Desk: ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ (Gujarat Election Result) આજે જાહેર થઈ રહ્યું છે. સવારે 8 વાગ્યાથી મતગતણરી હાથ ધરવામાં આવી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખીયો જંગ ખેલાયો, બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કોન સત્તાનો સંગ્રામ જીતશે.ચૂંટણીના બંને તબક્કામાં કુલ 64.30 ટકા મતદાન નોંધાયું છે. ત્યારે ગુજરાતની કુલ 182 બેઠકો પર 1621 ઉમેદવારોના ભાવીનો આજે ફેંસલો થશે.

પક્ષઆગળજીતકુલ
ભાજપ00157157
કોંગ્રેસ001616
આમ આદમી પાર્ટી000505
અન્ય000404

પરિણામના લાઈવ અપડેટ

બેઠકજીતનાર પક્ષભાજપ ઉમેદવારકોગ્રેસ ઉમેદવારઆપ ઉમેદવાર
દરિયાપુરભાજપ જીતકૌશિક જૈનગ્યાસુદ્દીન શેખતાજ કુરેશી
જમાલપુરકોગ્રેસ જીતભૂષણ ભટ્ટઇમરાન ખેડાવાલાહારૂન નાગોરી
ધોરાજીભાજપ જીતમહેન્દ્ર પાડલિયાલલિત વસોયાવિપૂલ સખિયા
પેટલાદભાજપ જીતકમલેશ પટેલપ્રકાશ પરમારઅર્જુન ભરવાડ
રાવપુરાભાજપ જીતબાલકૃષ્ણ શુક્લસંજય પટેલહિરેન શિરકે
પાદરાભાજપ જીતચૈતન્ય ઝાલાજશપાલસિંહ પઢિયારસંદિપસિંઘ રાજ
જલાલપોરભાજપ જીતરમેશ પટેલરણજીત પંચાલપ્રદીપ મિશ્રા

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments