HomeતાપણુંGujarat Election Result: વિધાનસભા ચૂંટણીનું પરિણામ, જાણો કોણ ક્યાંથી જીત્યું ?

Gujarat Election Result: વિધાનસભા ચૂંટણીનું પરિણામ, જાણો કોણ ક્યાંથી જીત્યું ?

Team Chabuk-Political Desk: ગુજરાતની વિધાનસભા ચૂંટણીનું પરિણામનું (Election Result) ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઈતિહાસમાં સૌથી વધુ બેઠક જીતીને ભાજપે ઈતિહાસ રચી દીધો છે. ગુજરાતમાંથી કોંગ્રેસ સાફ થઈ ગઈ છે જ્યારે આમ આદમી પાર્ટીએ ધીમે પગલે ગુજરાતમાં પ્રવેશ કરી લીધો છે. ભાજપે 150થી વધુ બેઠક પર વિજય મેળવ્યો છે. કોંગ્રેસ 15 બેઠકમાં સમેટાઈ ગઈ છે જ્યારે આમ આદમી પાર્ટીએ 5 બેઠક હાંસલ કરી છે.

ભાજપના વિજેતા ઉમેદવાર

જિલ્લોબેઠકવિજેતા ઉમેદવાર
કચ્છઅબડાસાપ્રધુમનસિંહ જાડેજા
કચ્છમાંડવીઅનિરુદ્ધ દવે
કચ્છભુજકેશવલાલ પટેલ
કચ્છઅંજારત્રિકમ છાંગા
કચ્છગાંધીધામમાલતી મહેશ્વરી
કચ્છરાપરવિરેન્દ્રસિંહ જાડેજા
બનાસકાંઠાથરાદશંકર ચૌધરી
બનાસકાંઠાપાલનપુરઅનિકેતભાઈ ઠાકર
બનાસકાંઠાડીસાપ્રવીણ માળી
બનાસકાંઠાદિયોદરકેશાજી ચૌહાણ
પાટણરાધનપુરલવિંગજી ઠાકોર
પાટણસિદ્ધપુરબળવંતસિંહ રાજપૂત
મહેસાણાખેરાલુસરદારસિંહ ચૌધરી
મહેસાણાઊંઝાકિરીટ પટેલ
મહેસાણાવિસનગરઋષિકેશ પટેલ
મહેસાણાબેચરાજીસુખાજી ઠાકોર
મહેસાણાકડીકરશન સોલંકી
મહેસાણામહેસાણામુકેશ પટેલ
સાબરકાંઠાહિંમતનગરવી.ડી. ઝાલા
સાબરકાંઠાઇડરરમણલાલ વોરા
અરવલ્લીભિલોડાપી.સી.બરંડા
અરવલ્લીમોડાસાભીખુભાઈ પરમાર
સાબરકાંઠાપ્રાંતિજગજેન્દ્ર પરમાર
ગાંધીનગરદહેગામબલરાજસિંહ ચૌહાણ
ગાંધીનગરગાંધીનગર દક્ષિણઅલ્પેશ ઠાકોર
ગાંધીનગરગાંધીનગર ઉત્તરરીટા પટેલ
ગાંધીનગરમાણસાજે.એસ.પટેલ
ગાંધીનગરકલોલબકાજી ઠાકોર
અમદાવાદવિરમગામહાર્દિક પટેલ
અમદાવાદસાણંદકનુભાઈ પટેલ
અમદાવાદઘાટલોડિયાભૂપેન્દ્ર પટેલ
અમદાવાદવેજલપુરઅમિત ઠાકર
અમદાવાદવટવાબાબુસિંહ જાધવ
અમદાવાદએલિસબ્રિજઅમિત શાહ
અમદાવાદનારણપુરાજીતેન્દ્ર પટેલ
અમદાવાદનિકોલજગદીશ પંચાલ
અમદાવાદનરોડાડો.પાયલ કુકરાણી
અમદાવાદઠક્કરબાપા નગરકંચનબેન રાદડિયા
અમદાવાદબાપુનગરદિનેશ કુશવાહ
અમદાવાદઅમરાઇવાડીડો. હસમુખ પટેલ
અમદાવાદદરિયાપુરકૌશિક જૈન
અમદાવાદમણિનગરઅમૂલ ભટ્ટ
અમદાવાદસાબરમતીડો. હર્ષદ પટેલ
અમદાવાદઅસારવાદર્શના વાઘેલા
અમદાવાદદસક્રોઇબાબુ પટેલ
અમદાવાદધોળકાકિરીટ ડાભી
અમદાવાદધંધુકાકાળુ ડાભી
સુરેન્દ્રનગરદસાડાપરષોત્તમ પરમાર
સુરેન્દ્રનગરલીંબડીકિરીટસિંહ રાણા
સુરેન્દ્રનગરવઢવાણજગદીશ મકવાણા
સુરેન્દ્રનગરચોટીલાશામજી ચૌહાણ
સુરેન્દ્રનગરધાંગ્રધાપ્રકાશ વરમોરા
મોરબીમોરબીકાંતિ અમૃતિયા
મોરબીટંકારાદુર્લભજી દેથરિયા
મોરબીવાંકાનેરજીતુ સોમાણી
રાજકોટરાજકોટ પૂર્વઉદય કાનગડ
રાજકોટરાજકોટ પશ્ચિમડો. દર્શિતા શાહ
રાજકોટરાજકોટ દક્ષિણરમેશ ટિલાળા
રાજકોટરાજકોટ ગ્રામ્યભાનુબેન બાબરીયા
રાજકોટજસદણકુંવરજી બાવળિયા
રાજકોટગોંડલગીતાબા જાડેજા
રાજકોટજેતપુરજયેશ રાદડિયા
રાજકોટધોરાજીમહેન્દ્ર પાડલિયા
જામનગરકાલાવડમેઘજી ચાવડા
જામનગરજામનગર ગ્રામ્યરાઘવજી પટેલ
જામનગરજામનગર ઉત્તરરીવાબા જાડેજા
જામનગરજામનગર દક્ષિણદિવ્યેશ અકબરી
દ્વારકાખંભાળીયામુળુ બેરા
દ્વારકાદ્વારકાપબુભા માણેક
જૂનાગઢજૂનાગઢસંજય કોરડીયા
જૂનાગઢકેશોદદેવાભાઈ માલમ
જૂનાગઢમાંગરોળભગવાન કરગઠિયા
ગીર સોમનાથતાલાલાભગવાનભાઈ બારડ
ગીર સોમનાથકોડિનારડો. પ્રધુમન વાજા
ગીર સોમનાથઉનાકાળુ રાઠોડ
અમરેલીધારીજે.વી કાકડીયા
અમરેલીઅમરેલીકૌશિક વેકરીયા
અમરેલીલાઠીજનક તડાવિયા
અમરેલીરાજુલાહિરા સોલંકી
અમરેલીસાવરકુંડલામહેશ કસવાલા
ભાવનગરમહુવાશિવા ગોહિલ
ભાવનગરતળાજાગૌતમ ચૌહાણ
ભાવનગરપાલિતાણાભીખા બારૈયા
ભાવનગરભાવનગર ગ્રામ્યપુરુષોત્તમ સોલંકી
ભાવનગરભાવનગર પૂર્વસેજલ પંડ્યા
ભાવનગરભાવનગર પશ્ચિમજીતુ વાઘાણી
બોટાદગઢડાશંભુનાથ ટુંડિયા
આણંદબોરસદરમણભાઈ સોલંકી
આણંદઉમરેઠગોંવિદ પરમાર
આણંદઆણંદયોગેશ પટેલ
આણંદપેટલાદકમલેશ પટેલ
આણંદસોજીત્રાવિપુલ પટેલ
ખેડામાતરકલ્પેશ પરમાર
ખેડાનડિયાદપંકજ દેસાઈ
ખેડામહેમદાવાદઅર્જુનસિંહ ચૌહાણ
ખેડામહુધાસંજયસિંહ મહિડા
ખેડાઠાસરાયોગેન્દ્રસિંહ પરમાર
ખેડાકપડવંજરાજેશકુમાર ઝાલા
મહીસાગરબાલાસિનોરમાનસિંહ ચૌહાણ
મહીસાગરસંતરામપુરકુબેરભાઈ ડિંડોર
પંચમહાલશહેરાજેઠાભાઈ ભરવાડ
પંચમહાલમોરવાહડફનિમિષા સુથાર
પંચમહાલગોધરાસી.કે.રાઉલજી
પંચમહાલકાલોલફતેસિંહ ચૌહાણ
પંચમહાલહાલોલજયદ્રથસિંહ પરમાર
દાહોદફતેપુરારમેશ કટારા
દાહોદઝાલોદમહેશ ભૂરિયા
દાહોદલિમખેડાશૈલેશ ભાભોર
દાહોદદાહોદકનૈયાલાલ કિશોરી
દાહોદગરબાડામહેન્દ્ર ભાભોર
દાહોદદેવગઢ બારિયાબચુભાઈ ખાબડ
વડોદરાસાવલીકેતન ઇનામદાર
છોટા ઉદેપુરછોટાઉદેપુરરાજેન્દ્રસિંહ રાઠવા
છોટા ઉદેપુરપાવીજેતપુરજયંતી રાઠવા
છોટા ઉદેપુરસંખેડાઅભેસિંહ તડવી
વડોદરાડભોઇશૈલેષ મહેતા
વડોદરાવડોદરા સિટીમનિષા વકીલ
વડોદરાસયાજીગંજકેયુર રોકડિયા
વડોદરાઅકોટાચૈતન્ય દેસાઈ
વડોદરારાવપુરાબાલકૃષ્ણ શુક્લ
વડોદરામાંજલપુરયોગેશ પટેલ
વડોદરાપાદરાચૈતન્ય ઝાલા
વડોદરાકરજણઅક્ષય પટેલ
નર્મદાનાંદોદડો. દર્શના વસાવા
ભરૂચજંબુસરડી.કે. સ્વામી
ભરૂચવાગરાઅરુણસિંહ રાણા
ભરૂચઝઘડીયારિતેશ વસાવા
ભરૂચભરૂચરમેશ મિસ્ત્રી
ભરૂચઅંકલેશ્વરઇશ્વર પટેલ
સુરતઓલપાડમુકેશ પટેલ
સુરતમાંગરોલગણપત વસાવા
સુરતમાંડવીકુવરજી હળપતિ
સુરતકામરેજપ્રફુલ પાનસેરિયા
સુરતસુરત પુર્વઅરવિંદ રાણા
સુરતસુરત ઉત્તરકાંતિ બલ્લર
સુરતવરાછા રોડકુમાર કાનાણી
સુરતકરંજપ્રવિણ ઘોઘારી
સુરતલિંબાયતસંગીતા પાટીલ
સુરતઉધનામનુ પટેલ
સુરતમજૂરાહર્ષ સંઘવી
સુરતકતારગામવિનુ મોરડિયા
સુરતસુરત પશ્ચિમપુર્ણેશ મોદી
સુરતચોર્યાસીસંદિપ દેસાઇ
સુરતબારડોલીઇશ્વર પરમાર
સુરતમહુવામોહન ડોડીયા
તાપીવ્યારામોહન કોંકણી
તાપીનિઝરજયરામ ગામીત
ડાંગડાંગવિજય પટેલ
નવસારીજલાલપોરરમેશ પટેલ
નવસારીનવસારીરાકેશ દેસાઇ
નવસારીગણદેવીનરેશ પટેલ
વલસાડધરમપુરઅરવિંદ પટેલ
વલસાડવલસાડભરત પટેલ
વલસાડપારડીકનુ દેસાઇ
વલસાડકપરાડાજીતુ ચૌધરી
વલસાડઉમરગામરમણ પાટકર

કોંગ્રેસના વિજેતા ઉમેદવાર

જિલ્લોબેઠકવિજેતા ઉમેદવાર
બનાસકાંઠાવાવગેની ઠાકોર
બનાસકાંઠાદાંતાકાંતિ ખરાડી
બનાસકાંઠાવડગામજીગ્નેશ મેવાણી
બનાસકાંઠાકાંકરેજઅમૃત ઠાકોર
પાટણચાણસ્માદિનેશ ઠાકોર
પાટણપાટણકિરીટ પટેલ
સાબરકાંઠાખેડબ્રહ્માતુષાર ચૌધરી
મહેસાણાવિજાપુરસી.જે.ચાવડા
અમદાવાદજમાલપુરઇમરાન ખેડાવાલા
અમદાવાદદાણીલીમડાશૈલેષ પરમાર
પોરબંદરપોરબંદરઅર્જુન મોઢવાડિયા
જૂનાગઢમાણાવદરઅરવિંદ લાડાણી
ગીર સોમનાથસોમનાથવિમલ ચુડાસમા
આણંદખંભાતચિરાગ પટેલ
આણંદઆંકલાવઅમિત ચાવડા
મહીસાગરલુણાવાડાગુલાબસિંહ
નવસારીવાંસદાઅનંત પટેલ

આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવાર

જિલ્લોબેઠકવિજેતા ઉમેદવાર
જામનગરજામજોધપુરહેમંત ખવા
junagadhવિસાવદરભુપત ભાયાણી
ભાવનગરગારીયાધારસુધીર વાઘાણી
botadબોટાદઉમેશ મકવાણા
narmadaડેડિયાપાડાચૈતર વસાવા

અન્ય વિજેતા ઉમેદવાર

જિલ્લોબેઠકવિજેતા ઉમેદવાર
બનાસકાંઠાધાનેરામાવજી દેસાઇ 
અરવલ્લીબાયડધવલસિંહ ઝાલા
પોરબંદરકુતિયાણાકાંધલ જાડેજા (સપા)
વડોદરાવાઘોડીયાધમેન્દ્રસિંહ
whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments