Homeસિનેમાવાદકપિલ શર્માની રીલ વાઈફે બિકિનીમાં શેર કરી હોટ તસવીરો, ચાહકો દંગ રહી...

કપિલ શર્માની રીલ વાઈફે બિકિનીમાં શેર કરી હોટ તસવીરો, ચાહકો દંગ રહી ગયા

Team Chabuk-Entertainment Desk: ટીવી એક્ટ્રેસ સુમોના ચક્રવર્તીએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર પોતાની કિલર તસવીરો શેર કરી છે, જે ઈન્ટરનેટ પર અપલોડ થતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે.

‘બડે અચ્છે લગતે હૈં’ અને ‘ધ કપિલ શર્મા શો’થી લોકપ્રિય બનેલી ટીવી અભિનેત્રી સુમોના ચક્રવર્તી આ દિવસોમાં વેકેશનના મૂડમાં છે.

સુમોના ફૂકેતમાં વેકેશન એન્જોય કરી રહી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર બિકીનીમાં તેની કિલર તસવીરો શેર કરી છે.

તસવીરોમાં સુમોના ચક્રવર્તી પિંક બિકીનીમાં જોવા મળી રહી છે. બિગ હેટ સાથે, તેણે સ્વિમિંગ પૂલની બાજુમાં હોટ પોઝ આપ્યા છે.

સુમોના ચક્રવર્તીએ પોસ્ટ શેર કરતા વાયરલ થઈ છે. અભિનેત્રીના આ અવતારને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ પહેલા પણ સુમોનાએ તેના બિકીની ફોટો શેર કરીને લાઈમલાઈટ રહી હતી. તે બ્લેક-વ્હાઈટ બિકીનીમાં દરિયા કિનારે પોઝ આપતી જોવા મળી હતી.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments