Homeસિનેમાવાદkate sharma: યલ્લો બિકિનીમાં કેટ શર્માએ આપ્યા હોટ પોઝ, તસવીરો વાયરલ

kate sharma: યલ્લો બિકિનીમાં કેટ શર્માએ આપ્યા હોટ પોઝ, તસવીરો વાયરલ

Team Chabuk-Entertainment Desk: ટીવી એક્ટ્રેસ કેટ શર્મા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. કેટ શર્માનો ફરી હોટ અંદાજ વાયરલ થયો છે. અભિનેત્રીએ યલ્લો બિકિનીમાં ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે. આ તસવીરો આગની જેમ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

કેટ શર્મા યલ્લો ડ્રેસમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસની હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે. યલ્લો ડ્રેસમાં હોટ પોઝ આપતી જોવા મળી રહી છે. ટીવી એક્ટ્રેસ છે કેટ શર્મા. પોતાની બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. મિટુ દરમિયાન ખૂબ જ ચર્ચામાં આવી હતી.

ચાહકોને તેની આ તસવીર ખૂબ જ પસંદ આવી રહી છે. કેટ શર્માએ 2017માં અભિનયની શરુઆત કરી હતી.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments