Team Chabuk-Entertainment Desk: એમાં કોઈ શંકા નથી કે એમી એલાનો સાઈડ લૂક કેટરિના કૈફના લૂક સાથે ઘણી હદ સુધી મેચ ખાય છે. બીચ સાઇડ પર ઓરેન્જ શેડ્સના આઉટફિટમાં એમી એલા ખૂબ જ સુંદર લાગી રહી છે. એમી એક અભિનેત્રી, ડાન્સર અને બિઝનેસ વુમન છે. એમીની તસવીરો એ વાતની સાક્ષી છે કે તે પોતાના જીવનની દરેક ક્ષણને ખુશીથી જીવવામાં માને છે.

એમી એલાએ આ સિઝલિંગ સેન્સ્યુઅલ શૂટ માટે ફોટોગ્રાફરની પ્રશંસા કરી છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલી આ તસવીરમાં એમી ખૂબ જ હોટ લુકમાં જોવા મળી રહી છે.

એમીના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે. ઇન્સ્ટા પર એમીના ફોલોઅર્સની સંખ્યા લાખોમાં છે. એમીના ચાહકો તેના દેખાવની તુલના ટોચની બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ સાથે કરે છે.

એમીએ વીકેન્ડ પર પૂલની મજાની આ તસવીર પોસ્ટ કરી હતી, તમને જણાવી દઈએ કે એમી ઓસ્ટ્રેલિયન-ઈન્ડો મૂળની છે. તેની આ બોલ્ડ તસવીર ચાહકોને ઘણી પસંદ આવી રહી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત