Team Chabuk-Literature Desk : ‘‘જ્યારે મેં પહેલી વાર સ્ત્રીના ગુપ્ત ભાગને એટલે કે યોનિને જોઈ હતી ત્યારે હું રીતસરનો હેબતાઈ ગયો હતો. એ એક એવું દ્રશ્ય હતું! એ કાંઈ આકર્ષણ થાય કે ગમી જાય તેવું અંગ ન હતું. ઊલટાનું બી જવાય તેવું દ્રશ્ય હતું. ખૂબ જ ડરામણું ! ’’
ઉપર ડબલ કોમામાં લખેલા શબ્દો છે ભારતીય પત્રકારત્વ અને સાહિત્યમાં સારું લખનારા, લાંબુ જીવનારા અને દરેક દેશની સુકન્યા સાથે મેં પથારી શેર કરી છે તેવું પોતાના પુસ્તકોમાં ખુલ્લેઆમ લખનારા લેખક-પત્રકાર ખુશવંત સિંહના.
ખુશવંતસિંહે યોનીદર્શન વિશે ઉપર જે લખ્યું અને તમે વાંચ્યું તે ઘટના તેમની યુવા અવસ્થામાં નહોતી બની. યુવા અવસ્થામાં બની હોત તો કદાચ તેઓ આવા શબ્દોનો પ્રયોગ કરવાનું ટાળેત, અભિપ્રાય અલગ હોત, પણ આ ઘટના તેમની સાથે બાળપણમાં બની હતી. બાળપણમાં તેમને તે કેવી લાગી એ વિશે તેમણે વૃદ્ધાઅવસ્થામાં લખ્યું.
ખુશવંત સિંહની ઉંમર 13 વર્ષની હતી. શાળાના ટીચર્સ ક્વાટર્સની લોન પર ભોજનની મિજબાનીનો પ્રબંધ કરવામાં આવ્યો હતો. એક શિક્ષિકા આવી અને ઘાસ પર બેસવા ગઈ. એ થોડીવાર માટે થોભી ગઈ. ખુશવંત સિંહ બિલકુલ તેની સામે હતા. તેમના હાથ ઘાસ પર પાછળ ટેકવેલ હતા. શિક્ષિકાની સાડી જાંઘથી ઉપર ચડી ગઈ. તેણે આંતરવસ્ત્ર નહોતું પહેર્યું. કોઈની નહીં પણ ખુશવંતની એ જગ્યાએ નજર ગઈ. તે થોડીવાર માટે તાકતો રહ્યો. શિક્ષિકાએ આ ક્ષોભજનક સ્થિતિને તુરંત વાળી લીધી. આ ચિત્ર તો તેને ભયંકર લાગ્યું. જે તેના ભેજામાંથી ખસી ન હતું રહ્યું. મહિલાના શરીર વિશે જાણવાનું તેને ઉદ્દીપન મળ્યું. નજીકથી જોવાની તાલાવેલી જાગી. આ સમયે મહિલાને સ્પર્શ કરવાની તેની બિલકુલ ઈચ્છા નહોતી. તેને બસ ફરી એક વખત યોનીને જોવી હતી.
પણ કોઈને પૂછાય તો નહીં કે, મારે તારું શરીર જોવું છે. તું મારી સામે થોડી વાર માટે નગ્ન થઈ ઉભી રહે ! તેમનો આ રસ તેમને મહિલા કામદારો સુધી ઢસડી ગયો. જેઓ કામ પતાવ્યા પછી અર્ધનગ્ન દશામાં સ્નાન કરતી. છુપાઈને ખુશવંત તેના શરીરને નિહાળતો. પણ નિહાળવું કેટલી ક્ષણો સુધી ? ખુશવંતને હવે જાતિય ઈચ્છાથી પરિચિત થવાનું મન થઈ આવ્યું. તેના શરીરમાં આંખ દ્રારથી પ્રવેશેલી હવસે તેના મગજ પર કબ્જો લઈ લીધો.
વર્ષો સુધી દરેક દેશની કન્યાઓ સાથે પથારીમાં પડ્યા પછી ખુશવંત કહે છે, ‘‘એક ને એક પાર્ટનર સાથે સેક્સ કરવાની રોજ રોજ મઝા નથી આવતી. આ બધું ક્ષણિક હોય છે. કંટાળો આવવા લાગે છે. ભલે પુરૂષ ગમે એટલો હેન્ડસમ હોય અને સ્ત્રી ગમે એટલી સેક્સી હોય. પણ રોજ તેની સાથે સેક્સ ન થઈ શકે. મગજ બીજું પાર્ટનર શોધવા માટે હવાતિયાં મારવા લાગે. વૃદ્ધાઅવસ્થામાં તો સેક્સ બે જાંઘની વચ્ચેથી નીકળી મગજમાં લટાર મારવા માંડે છે.’’
રોમાન્સ અને સેક્સ આ બંનેમાંથી ખુશવંત સિંહ રોમાન્સની પસંદગી નથી કરતાં. તેમને રોમાન્સ ઉપર ઉપરનો પડ જેવો લાગે છે. જેનો પોપડો ગમે ત્યારે ઉખડી જાય. ટકી નથી શકતો. ખુશવંત સિંહની વાત કરતાં સમયે મારા મગજમાં તિગ્માંશુ ધુલિયાના શબ્દો ઘુમે છે, ‘‘આપણે જાનવર થોડાં છીએ યાર, માણસ છીએ. માણસ સેક્સ કરે છે તો તેને તે વસ્તુ યાદ રહે છે. બધી વસ્તુ યાદ રહે છે. એ ઘણી વસ્તુઓ ભૂલી જશે પણ સેક્સ નહીં ભૂલે.’’
રોમાન્સ ફિલ્મોમાં સારો લાગે. રોજ રોમાન્સ કરાતો નથી. રોમાન્સ સાથે રોજ રોજ જીવાતું નથી. સેક્સ સાથે રોજ જીવી શકાય છે. સેક્સ રોજ કરી પણ શકાય છે. સેક્સનો આવેગ આવે છે. ખુશવંત સિંહ કહે છે, ‘‘રોમાન્સમાં તો ઊર્જાનો વ્યય કરવા સિવાય કશું હાથ નથી લાગતું.’’
સેક્સ કરતાં સમયે કોઈ પ્રકારનો વિચાર આવતો નથી. ખુશવંત સિંહના મતે, ‘‘જ્યારે તમે સેક્સ કરો છો, તો તમને કોઈ ગુપ્તરોગથી ચેપ લાગી જશે તેવું નથી વિચારતા. બસ એ કામમાં પરોવાયેલા રહો છો. મઝા આવે છે. ઉત્થાન થાય છે. અંદર જાય છે. આ સિવાય કોઈ રસ્તો નથી.’’
ખુશવંત સિંહ કોઈ પણ દેશની મહિલા સાથે સેક્સ સંબંધ બાંધતા, તો તેમને એક સરખું જ લાગતું. એ તો સ્ટેજ પર ચડીને કહી શકતા, કે પથારીમાં દરેક દેશની મહિલાઓ અને પુરૂષો એક સરખા જ લાગતા હોય છે. ખુશવંત સિંહે અંગ્રેજી અને ફ્રેન્ચ મહિલાઓ સાથે સંભોગ કરી એ વાતના પણ છોતરા ઉડાવી નાખેલા, કે ફ્રેન્ચ મહિલાઓ પથારીમાં અદભૂત લાગે છે જ્યારે અમેરિકન સ્ત્રીઓ પથારીમાં ઠંડી હોય છે. તેઓ કહેતા, ‘આ બધું જુઠ્ઠાણું છે. મેં અનુભવ્યું છે. તમે જેવું વિચારો છો એવું કશું હોતું નથી.’
બાલ્યઅવસ્થામાં ખુશવંત સિંહ પર ટાયફોડનો હુમલો થયો. બરાબર શિક્ષિકાની ઘટના બની તેના થોડાં સમય પછી. તેઓ હોસ્પિટલમાં દાખલ થયા. ધીમે ધીમે દિવસો વિતતા ગયા અને તેમનું શરીર રિકવર થવા લાગ્યું. તેમની સાર સંભાળ રાખનારી નર્સ તેમના રૂમમાં દાખલ થતી અને દરવાજો બંધ કરી દેતી. ખુશવંત પ્રત્યે તેને આકર્ષણ થઈ ગયું હતું. એ આકર્ષણને નવું નામ મળ્યું ‘સેક્સ’. તે કોઈ વાર ખુશવંતના લિંગને પકડતી હતી. ઓરલ સેક્સ પણ થતું ! પણ ખુશવંત સિંહનું શરીર નબળું હોવાથી તેમને આ ક્રિયાની પ્રતિક્રિયા શું હોઈ શકે ? જવાબ કઈ રીતે આપવો ? તે ખબર નહોતી પડતી.
ખુશવંત સિંહ માનતા હતા, કે સેક્સમાં એક ફોસલાવવાદ હોય છે. જેમાં સ્ત્રીઓ પુરૂષો કરતાં વધારે માહિર હોય છે. બે-ચાર અપવાદને બાદ કરવામાં આવે તો મોટાભાગના કિસ્સાઓમાં સ્ત્રીઓએ જ મને ફોસલાવ્યો છે. ભવિષ્યમાં હું જ્યારે આ સ્ત્રીઓને મળતો અને તેમને કહેતો કે, ‘‘તમે તો મને ગમતાં હતાં…’’ તો તે ગુસ્સે ભરાતી. તેમનું નાક ખેંચાતું અને કપાળ પરની ચારે રેખાઓ સ્પષ્ટ તરી આવતી. પછી બોલતી, ‘‘એ સમયે મોઢું ફાડતા તમારું શું જતું હતું ?’’
જે લોકો સંભોગની વાતથી ભાગે છે તેમને ખુશવંત સિંહ કહે છે, ‘આ દેશે કામસૂત્ર જેવું પુસ્તક આપ્યું છે. આપણે ત્યાં લગ્ન બાદ મહિલા મહિલાઓ સાથે ખાટલો ઢાળીને અને પુરૂષ પુરૂષો સાથે ખાટલો ઢાળીને પડ્યો રહે છે. જ્યારે સાસુમાંને વારીસની ઈચ્છા ઉપડે એટલે મિલન કરાવી દે. ઘરના સભ્યો બહાર ગયા હોય એટલે પુત્રવધુના હાથમાં દૂધનો લોટો આપે. એ પતિ પાસે જાય. ઝડપથી સેક્સ થાય અને વાત પુરી. શું આ સેક્સ છે ?’’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત