Team Chabuk-Entertainment Desk: બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા (malaika Arora) પોતાની ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે. મલાઈકા અરોરા દરરોજ નવા જિમ લૂકમાં જોવા મળે છે. હાલમાં જ અભિનેત્રી હોટ જિમ લૂકમાં જોવા મળી હતી. એક્ટ્રેસનો આ શાનદાર જિમ લૂક વાયરલ થયો છે.


યંગ એક્ટ્રેસને પણ મલાઈકા ફિટનેસમાં મ્હાત આપે છે. હાલ મલાઈકાનો જિમ લૂક વાયરલ થયો છે.મલાઈકા હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે, મલાઈકા ફિટ રહેવા જિમ અને યોગા કરે છે. મલાઈકા બોલીવૂડની હોટ એક્ટ્રેસ છે


યંગ એક્ટ્રેસને પણ મલાઈકા મ્હાત આપે છે. પોતાને ફિટ રાખવા મલાઈકા રોજ યોગ કરે છે. મલાઈકા અરોરા અર્જુન કપૂરને ડેટ કરે છે.મલાઈકાના ચાહકો પણ તેના જિમ લૂકને વાયરલ કરે છે. મલાઈકા સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ છે.
મલાઈકાની તસવીરો ખૂબ વાયરલ થાય છે. (તમામ તસવીરો સોશિયલ મીડિયા)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
