Team Chabuk-Entertainment Desk: બોલિવૂડ અભિનેત્રી શરવરી વાઘે (Sharvari Wagh) તેની લેટેસ્ટ ગ્લેમરસ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે, જેને જોઈને ચાહકો તેના વખાણ કરતાં થાકતા નથી. બ્લેક કલરના ડ્રેસમાં શરવરીએ ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે. અલગ-અલગ અંદાજમાં એક્ટ્રેસ બોલ્ડ પોઝ આપતી જોવા મળે છે.


અભિનેત્રી શરવરી વાઘ હંમેશા તેની ગ્લેમરસ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. શરવરી વાઘે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો ખૂબ જ સ્ટાઇલિશ અંદાજ જોવા મળી રહ્યો છે. બ્લેક બોડીકોન ડ્રેસમાં શરવરીએ ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે. સ્ટાઈલિશ અંદાજ જોવા મળ્યો છે.


શરવરી વાઘે ગયા વર્ષે રીલિઝ થયેલી ફિલ્મ બંટી ઔર બબલી 2 થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. જેમાં અભિનેત્રીએ તેના શાનદાર અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતા. શરવરી વાઘ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ તેના લેટેસ્ટ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
