Team Chabuk-Entertainment Desk: અભિનેત્રી મોનાલિસાએ ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેના પર ચાહકો ફિદા થઈ રહ્યા છે. આ તસવીરોમાં મોનાલિસા બ્લેક અને બ્લૂ શોર્ટ્સમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસે અલગ અલગ અંદાજમાં હોટ પોઝ આપ્યા છે.


ભોજપુરી અભિનેત્રી મોનાલિસાની ગણતરી ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં થાય છે. તે પોતાના ગ્લેમરસ લુકને કારણે હંમેશા લાઈમલાઈટમાં રહે છે. મોનાલિસા હવે ભોજપુરી સિનેમાથી લઈને ટીવીનો મોટો ચહેરો બની ગઈ છે. મોનાલિસાના ચાહકો હવે દેશભરમાં છે.


મોનાલિસાએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેની ગ્લેમર સ્ટાઈલ જોવા મળી રહી છે. ગ્લેમરસ અંદાજ જોઈ ચાહકોના દિલની ધડકન વધી ગઈ છે. તમને જણાવી દઈએ કે મોનાલિસાએ ઘણી હિટ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે.

મોનાલિસા સલમાન ખાનના શો બિગ બોસ સીઝન 10માં પણ જોવા મળી છે. આ શો પછી મોનાલિસાની લોકપ્રિયતા દેશભરમાં વધી ગઈ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
