HomeસિનેમાવાદFilmfare Awards 2022: Nargis Fakhri ની સેક્સી સ્ટાઈલ જોઈ ચાહકો દંગ,...

Filmfare Awards 2022: Nargis Fakhri ની સેક્સી સ્ટાઈલ જોઈ ચાહકો દંગ, બ્લેક ડ્રેસમાં લાગી હોટ

Team Chabuk-Entertainment Desk: બોલિવૂડની સુંદર અભિનેત્રી નરગીસ ફખરી ફિલ્મફેર એવોર્ડ્સ 2022ના રેડ કાર્પેટ પર ખૂબ જ સુંદર અંદાજમાં જોવા મળી હતી.નરગીસ અહીં બ્લેક ઓફ શોલ્ડર ડ્રેસમાં તેના ખૂબ જ સેક્સી અવતારમાં જોવા મળી હતી.તેની આકર્ષક અને ગ્લેમરસ સ્ટાઇલથી તે દરેકને આકર્ષિત કરતી જોવા મળી હતી. નરગીસ ફખરીની આ તસવીરોએ ઈન્સ્ટાગ્રામ પર ધમાલ માચાવી છે.

નરગીસની ફિલ્મી કરિયરની શરૂઆત ડિરેક્ટર ઈમ્તિયાઝ અલીની ફિલ્મ રોકસ્ટારથી થઈ હતી. આ ફિલ્મમાં તેની સામે રણબીર કપૂર જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર હિટ રહી હતી. આ ફિલ્મ માટે ફિલ્મના બંને લીડને આઈફા હોટેસ્ટ પેરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પછી ફખરી ફિલ્મ મદ્રાસ કેફેમાં પત્રકારની ભૂમિકામાં જોવા મળી હતી.

આ સિવાય નરગીસ આઈટમ ગર્લ તરીકે પણ બે ફિલ્મોમાં જોવા મળી છે. જેમાંથી તેણે શાહિદ કપૂર સાથે એક આઈટમ સોંગ અને બીજું બજરંગી ભાઈ જાન સલમાન ખાન સાથે કર્યું હતું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments