HomeસિનેમાવાદNeha Malik: ભોજપુરી અભિનેત્રી નેહા મલિકે દરિયા કિનારે સ્વિમિંગ પુલ પર કરાવ્યું...

Neha Malik: ભોજપુરી અભિનેત્રી નેહા મલિકે દરિયા કિનારે સ્વિમિંગ પુલ પર કરાવ્યું હોટ ફોટોશૂટ

Team Chabuk-Entertainment Desk: ભોજપુરી ફિલ્મોની હોટ અભિનેત્રી નેહા મલિક સોશિયલ મીડિયા પર પોતાની સુંદરતા ફેલાવીને બધાનું દિલ જીતી રહી છે. નેહાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તે ખૂબ જ સેક્સી અને બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.

ભોજપુરી અભિનેત્રી નેહા મલિક હાલમાં મલેશિયામાં એન્જોય કરી રહી છે. આ દરમિયાન તેમણે કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેણે બોલ્ડ ફિગર ફ્લોન્ટ કર્યું છે.

નેહા મલિકે પ્રિન્ટેડ બિકિની પહેરેલા ફોટો ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યા છે. આ ફોટોઝ જોઈને નેહા મલિકના ફેન્સ ખૂબ જ ખુશ થઈ રહ્યા છે અને પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા યુઝર્સ નેહા મલિકની સુંદરતાના વખાણ કરી રહ્યા છે.

નેહા મલિકે સમુદ્ર કિનારે બનેલા સ્વિમિંગ પુલના કોર્નર પર ઉભા રહીને અલગ અલગ એન્ગલથી ફોટો પડાવ્યા છે. નેહા મલિકની આ તમામ તસવીરો ખૂબ જ સુંદર લાગી રહી છે.

નેહા તેના પ્રોજેક્ટ્સ સિવાય તેના લુક્સને કારણે પણ ઘણી હેડલાઇન્સમાં રહે છે. આ સમયે નેહાએ ગ્રીન બિકીનીમાં તસવીરો શેર કરી છે. ભોજપુરી ઇન્ડસ્ટ્રીથી કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી નેહા પંજાબી મ્યુઝિક વીડિયોમાં પોતાની પાંખો ફેલાવી રહી છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments