HomeસિનેમાવાદNeha Malik: રેડ બિકિનીમાં નેહા મલિકનો હોટ અંદાજ થયો વાયરલ, તસવીરો જોઈ...

Neha Malik: રેડ બિકિનીમાં નેહા મલિકનો હોટ અંદાજ થયો વાયરલ, તસવીરો જોઈ ચાહકો દંગ રહી ગયા

Team Chabuk-Entertainment Desk: પંજાબી સિનેમાના મ્યૂઝિક આલ્બમ્સમાં નજર આવી ચૂકેલી અભિનેત્રી નેહા મલિક રેડ બિકિની તસવીરોને લઈ ચર્ચામાં છે. નેહા પોતાની હોટ તસવીરો શેર કરી છે.

છેલ્લા ઘણા દિવસોથી દુબઈમાં વેકેશન એન્જોય કરતી નેહાએ ઈન્સટાગ્રામ પર તસવીરો શેર કરી છે. ફરી એક વખત નેહા મલિકે હોટ તસવીરો શેર કરી છે.

નેહા રેડ બિકિનીમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નેહા ખૂબ જ સુંદર લાગી રહી છે. નેહા મલિકે અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપ્યા છે.

નેહા મલિકનો આ ગ્લેમરસ અંદાજ ફેન્સને પસંદ આવ્યો છે. ફેન્સ નેહાની તસવીરોને લાઈક કરી રહ્યા છે.

હાલમાં નેહા મલિક દુબઈમાં વેકેશન એન્જોય કરી રહી છે. નેહા ત્યાંથી ચાહકો માટે તસવીરો શેર કરી રહી છે. નેહા આ પહેલા બિકિની તસવીરો શેર કરી હતી જેણે સોશિયલ મીડિયામાં આગ લગાવી હતી.

નેહા મલિક પોતાની ગ્લેમરસ લાઇફસ્ટાઇલથી તમામ ભોજપુરી એક્ટ્રેસને પાછળ છોડે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments