Homeસિનેમાવાદબ્લેક બિકિનીમાં શમા સિકન્દરે દરિયા કિનારે લગાવી આગ, હોટ તસવીરો વાયરલ

બ્લેક બિકિનીમાં શમા સિકન્દરે દરિયા કિનારે લગાવી આગ, હોટ તસવીરો વાયરલ

Team Chabuk-Entertainment Desk: એક્ટ્રેસ શમા સિકંદર જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરે છે, ત્યારે તે ચાહકોમાં ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ તેના લેટેસ્ટ બિકીની લુકથી ચાહકોને દંગ કરી દિધા છે. અભિનેત્રી શમા સિકંદર હંમેશા પોતાના હોટ લુકની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

તાજેતરમાં જ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ લુકની તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી બિકીની પહેરીને બીચ પર જોવા મળી રહી છે. શમા તેના હોટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

અભિનેત્રી શમા સિકંદર તેના બોલ્ડ લુક અને હોટનેસને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. ચાહકો પણ તેની તસવીરોને લાઈક કરે છે. જ્યારે પણ અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરે છે, ત્યારે ચાહકો તેની તસવીરો પર જોરદાર લાઈક અને કોમેન્ટ કરે છે.

આ તસવીરોમાં અભિનેત્રી શમા સિકંદરે બ્લેક બિકીની પહેરી છે. જેમાં અભિનેત્રી ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી રહી છે. શમા સિકંદર સોશિયલ મીડિયા પ્રેમી છે અને ઇન્સ્ટાગ્રામ પર તેને લાખો લોકો ફોલો કરે છે.

(તમામ તસવીરો શમા ઈન્સ્ટાગ્રામ)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments