HomeસિનેમાવાદShama Sikander: વ્હાઈટ બિકિનીમાં શમા સિકન્દરે આપ્યા હોટ પોઝ, તસવીર વાયરલ

Shama Sikander: વ્હાઈટ બિકિનીમાં શમા સિકન્દરે આપ્યા હોટ પોઝ, તસવીર વાયરલ

Team Chabuk-Entertainment Desk: ટીવી અભિનેત્રી શમા સિકંદર જાણે છે કે તેના ચાહકોનું દિલ કેવી રીતે જીતવું. અભિનેત્રી પોતાના ગ્લેમરસ અવતારથી સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક બોલ્ડ તસવીર શેર કરી છે, જેને જોયા બાદ તમારું દિલ ધડકવા લાગશે.

શમાએ વ્હાઈટ કલરની બિકીની પહેરી છે જેમાં તેનો અદભૂત અંદાજ જોવા મળી રહ્યો છે. અભિનેત્રીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને સેક્સી પોઝ આપી રહી છે. અભિનેત્રીનો આ ગ્લેમરસ અવતાર જોઈને યુઝર્સ પોતાને રોકી શક્યા નથી અને કોમેન્ટ બોક્સ પર ફાયર ઈમોજી અને રેડ હાર્ટ ડ્રોપ કરી રહ્યા છે.

આ પહેલી વખત નથી જ્યારે શમા સિકન્દરે બિકિનીમાં તસવીરો શેર કરી હોય એક્ટ્રેસ આ પહેલા પણ બોલ્ડ અને હોટ તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી ચૂકી છે.

શમા ખૂબ જ જાણીતી એક્ટ્રેસ છે. શમા વેબ સીરીઝમાં પણ જોવા મળે છે. શમા તેની હોટ તસવીરોને લઈ સતત ચર્ચામાં રહે છે. ચાહકો પણ શમાની તસવીરોને લાઈક કરે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments