HomeસિનેમાવાદShefali Jariwala: કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલાની બિકિની તસવીરો વાયરલ, જુઓ બોલ્ડ...

Shefali Jariwala: કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલાની બિકિની તસવીરો વાયરલ, જુઓ બોલ્ડ અંદાજ

Team Chabuk-Entertainment Desk: એક્ટ્રેસ અને મૉડેલ શેફાલી જરીવાલા (Shefali Jariwala) પોતાની બોલ્ડ અને હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિકિની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ બિકિનીમાં હોટ પોઝ આપતી જોવા મળે છે.

આ પહેલા પણ શેફાલી ઘણી બોલ્ડ તસવીરો શેર કરી ચૂકી છે. શેફાલીનો કાતિલ લૂક ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. શેફાલીની બોલ્ડ અને હોટ તસવીરો વાયરલ થઈ રહી છે. એક્ટ્રેસ સૌપ્રથમ ત્યારે ચર્ચામાં આવી હતી કે જ્યારે વર્ષ 2002માં કાંટા લગા નામનું ગીત ઘણું ચાલ્યું હતું અને રેડિયો-ટીવી પર ધૂમ મચાવી હતી.

ત્યારબાદ શેફાલી જરીવાલા ફિલ્મ મુજસે શાદી કરોગીમાં એક નાનકડા રોલમાં જોવા મળી હતી. આ સિવાય શેફાલી જરીવાલા જે ટીવી શૉમાં જોવા મળી હતી તેમાં બુગી વુગી, નચ બલિયે 5 અને 7, બિગ બોસ 13 સામેલ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments