HomeસિનેમાવાદShreya Dhanwanthary:'ધ ફેમિલી મેન' એક્ટ્રેસ શ્રેયા ધનવંતરીની બિકિની તસવીરો વાયરલ

Shreya Dhanwanthary:’ધ ફેમિલી મેન’ એક્ટ્રેસ શ્રેયા ધનવંતરીની બિકિની તસવીરો વાયરલ

Team Chabuk-Entertainment Desk: ધ ફેમિલી મેન અભિનેત્રી શ્રેયા ધનવંતરીએ (Shreya Dhanwanthary) માત્ર વેબ શોમાં જ નહીં પરંતુ ફિલ્મોમાં પણ અભિનય કરીને દર્શકોના દિલ જીતી લીધા છે. તેની એક્ટિંગ હંમેશા દર્શકોને પસંદ આવી છે. તમને જણાવી દઈએ કે, શ્રેયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. આ દરમિયાન અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના બિકીની ફોટા પોસ્ટ કરીને ચાહકોને દિવાના બનાવી દીધા છે.

આ તસવીરોમાં શ્રેયાનો હોટ બિકીની અંદાજ જોવા મળ્યો છે. તસવીરો જોઈને લાગે છે કે અભિનેત્રી તેના વેકેશનનો ભરપૂર આનંદ માણી રહી છે અને સાથે જ તેની બોલ્ડ તસવીરો માટે પોઝ પણ આપી રહી છે.

બોલિવૂડ અભિનેત્રી શ્રેયા ધનવંતરી (Shreya Dhanwanthary) તેની ફિલ્મો અને વેબ શો દ્વારા દર્શકોનું મનોરંજન કરવા માટે જાણીતી છે. અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપ્યા છે. તેની આ તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે.

(તમામ તસવીરો શ્રેયા ઈન્સ્ટાગ્રામ)

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments