Homeસિનેમાવાદesshanyas maheshwari: ઈશાન્યાની બિકિની તસવીરોએ સોશિયલ મીડિયામાં લગાવી આગ, જુઓ હોટ અંદાજ

esshanyas maheshwari: ઈશાન્યાની બિકિની તસવીરોએ સોશિયલ મીડિયામાં લગાવી આગ, જુઓ હોટ અંદાજ

Team Chabuk-Entertainment Desk: સાઉથની અભિનેત્રી ઈશાન્યા મહેશ્વરી (esshanyas maheshwari) તેની હોટ બિકિની તસવીરોને લઈ ચર્ચામાં છે. ઈન્સ્ટાગ્રામ પર તેના બિકીની લુકની તસવીરો પોસ્ટ કરીને ચાહકોનું ધ્યાન આકર્ષિત કરતી રહે છે. હાલમાં તેની બિકિની તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે. એક્ટ્રેસની તસવીરો વાયરલ થઈ છે.

આ દિવસોમાં અભિનેત્રી પોતાના કામમાંથી બ્રેક લઈને વેકેશન માણી રહી છે. ત્યાંથી અભિનેત્રીએ પોતાના બોલ્ડ ફોટા શેર કર્યા છે. સાઉથ એક્ટ્રેસ ઈશાન્યા મહેશ્વરીનું ઈન્સ્ટાગ્રામ તેના બોલ્ડ બિકીની ફોટોથી ભરેલું છે.

doctor plus

તાજેતરમાં અભિનેત્રી ઈશાન્યા મહેશ્વરીએ તેના દુબઈ વેકેશનના કેટલાક ફોટા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે.

આ તસવીરોમાં તેના હોટ અને ગ્લેમરસ લુકને જોઈને ફેન્સ દિવાના બન્યા છે.

ઈશાન્યા મહેશ્વરીએ તેના લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાન ઓરેન્જ કલરની સ્ટાઇલિશ બિકીની પહેરી છે.

આ લુકમાં અભિનેત્રી ખૂબ જ સિઝલિંગ અને હોટ લાગી રહી છે. આ લુકમાં ઈશાન્યા તેના પરફેક્ટ ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments