Team Chabuk-Political Desk: સુરત જિલ્લાની 16 વિધાનસભા બેઠકની વાત કરીએ તો સુરત જિલ્લાની તમામ 16 બેઠક પર કમળ ખીલ્યું છે. તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારોની ભવ્ય જીત થઈ છે. સુરતની કેટલીક બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોનું જોર વધુ લાગી રહ્યું હતું પરંતુ આ માહોલ જીતમાં પરિણમી શક્યો નથી. ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથીરિયા, મનોજ સોરઠીયા, રામ ધડુક, ધાર્મિક માલવિયા જેવા આમ આદમી પાર્ટીના ચહેરા પણ હારી ગયા છે. ત્યારે આવો જોઈએ સુરત જિલ્લાની તમામ 16 બેઠક પર કોણ કેટલા માર્જિનથી જીત્યું ?
સુરત જિલ્લાની 16 બેઠકનું પરિણામ
જિલ્લો : સુરત
બેઠક નંબર : 155
બેઠકનું નામ : ઓલપાડ
વિજેતાનું નામ : મુકેશ પટેલ
પક્ષનું નામ : ભાજપ
વિજેતા : 1,17,000 મતોથી વિજય.
જિલ્લો : સુરત
બેઠક નંબર : 156
બેઠકનું નામ : માંગરોળ
વિજેતાનું નામ : ગણપત વસાવા
પક્ષનું નામ : ભાજપ
વિજેતા : 93,669 મતોથી વિજય.
જિલ્લો : સુરત
બેઠક નંબર : 157
બેઠકનું નામ : માંડવી
વિજેતાનું નામ : કુંવરજી હળપતિ
પક્ષનું નામ : ભાજપ
વિજેતા : 18,109 મતોથી વિજેતા
જિલ્લો : સુરત
બેઠક નંબર : 158
બેઠકનું નામ : કામરેજ
વિજેતાનું નામ : પ્રફુલ પાનશેરીયા
પક્ષનું નામ : ભાજપ
વિજેતા : 74,697 મતોથી વિજય.
જિલ્લો : સુરત
બેઠક નંબર : 159
બેઠકનું નામ : સુરત પૂર્વ
વિજેતાનું નામ : અરવિંદ રાણા
પક્ષનું નામ : ભાજપ
વિજેતા : 14,017 મતોથી વિજય.
જિલ્લો : સુરત
બેઠક નંબર : 160
બેઠકનું નામ : સુરત ઉત્તર
વિજેતાનું નામ : કાંતિ બલર
પક્ષનું નામ : ભાજપ
વિજેતા : 34,293મતોથી વિજય.
જિલ્લો : સુરત
બેઠક નંબર : 161
બેઠકનું નામ : વરાછા રોડ
વિજેતાનું નામ : કિશોર કાનાણી
પક્ષનું નામ : ભાજપ
વિજેતા : 16,834 મતોથી વિજય.
જિલ્લો : સુરત
બેઠક નંબર : 162
બેઠકનું નામ : કરંજ
વિજેતાનું નામ : પ્રવીણ ઘોઘારી
પક્ષનું નામ : ભાજપ
વિજેતા : 35,974 મતોથી વિજય.
જિલ્લો : સુરત
બેઠક નંબર : 163
બેઠકનું નામ : લીંબાયત
વિજેતાનું નામ : સંગીતા પાટીલ
પક્ષનું નામ : ભાજપ
વિજેતા : 65,000 થી વધુ મતોથી વિજય.
જિલ્લો : સુરત
બેઠક નંબર : 164
બેઠકનું નામ : ઉધના
વિજેતાનું નામ : મનુ પટેલ
પક્ષનું નામ : ભાજપ
વિજેતા : 69,793 મતોથી વિજય.
જિલ્લો : સુરત
બેઠક નંબર : 165
બેઠકનું નામ : મજુરા
વિજેતાનું નામ : હર્ષ સંઘવી
પક્ષનું નામ : ભાજપ
વિજેતા : 1,16,675 મતોથી વિજય.
જિલ્લો : સુરત
બેઠક નંબર : 166
બેઠકનું નામ : કતારગામ
વિજેતાનું નામ : વિનોદ મોરડીયા
પક્ષનું નામ : ભાજપ
વિજેતા : 64,627 મતોથી વિજય.
જિલ્લો : સુરત
બેઠક નંબર : 167
બેઠકનું નામ : સુરત પશ્ચિમ
વિજેતાનું નામ : પુર્ણેશ મોદી
પક્ષનું નામ : ભાજપ
વિજેતા : 1,04,312 મતોથી વિજય.
જિલ્લો : સુરત
બેઠક નંબર : 168
બેઠકનું નામ : ચોર્યાસી
વિજેતાનું નામ : સંદીપ દેસાઈ
પક્ષનું નામ : ભાજપ
વિજેતા : 1,87,000 મતોથી વિજય.
જિલ્લો : સુરત
બેઠક નંબર : 169
બેઠકનું નામ : બારડોલી
વિજેતાનું નામ : ઈશ્વર પરમાર
પક્ષનું નામ : ભાજપ
વિજેતા : 89,984 મતોથી વિજય.
જિલ્લો : સુરત
બેઠક નંબર : 170
બેઠકનું નામ : મહુવા
વિજેતાનું નામ : મોહન ઢોડિયા
પક્ષનું નામ : ભાજપ
વિજેતા : 31,508 મતોથી વિજય.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
